તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરજિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, સુરસાગર ડેરી દ્વારા

સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરજિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, સુરસાગર ડેરી દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરજિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, સુરસાગર ડેરી દ્વારા દસાડા તાલુકામાં પશુઓમાં થતા ખરવા-મોવાના રોગના કેમ્પનું આયોજન કરાયુ હતુ. જેમાં ચીકાસર, મીઠાઘોઢા, મુલાડા, જૈનાબાદ, ભલગામ સહિતના ગામોમાં 400થી વધુ પશુઓની સારવાર કરાઇ હોવાનું દૂધ સંઘના એમ.ડી. મૌલીક જોશીએ જણાવ્યુ હતુ. જયારે પશુપાલકોની સુગમતા માટે 1800-233-3863 ટોલ ફ્રી નંબર પણ ડેરી દ્વારા જાહેર કરાતા પશુપાલકો તેનો લાભ લે તેમ એક યાદીમાં જણાવાયુ છે.

દસાડાના પાંચ ગામમાં પશુમાં થતા ખરવાના રોગનો કેમ્પ

અન્ય સમાચારો પણ છે...