તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |ગુજરાત પોલીસમાં આગામી સમયમાં એએસઆઇ, પીએસઆઇની ભરતી થનાર છે.

સુરેન્દ્રનગર |ગુજરાત પોલીસમાં આગામી સમયમાં એએસઆઇ, પીએસઆઇની ભરતી થનાર છે.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |ગુજરાત પોલીસમાં આગામી સમયમાં એએસઆઇ, પીએસઆઇની ભરતી થનાર છે. ત્યારે ભરતીમાં જોડાવવા માંગતા ઝાલાવાડના ઉમેદવારને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા નિ:શૂલ્ક કારકીર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરાયુ છે. તા. 27ને રવિવારના રોજ ડિસ્ટ્રીકટ તાલીમ સેન્ટર ખાતે યોજાનારા તાલીમ વર્ગમાં પોલીસ વડા દિપકકુમાર મેઘાણી, લક્ષ કેરિયર એકેડમીના હિરેનભાઇ દવે સહિતનાઓ યુવાનોને માર્ગદર્શન આપશે.

સુરેન્દ્રનગર શહેરમાં કારકીર્દી માર્ગદર્શન સેમીનાર યોજાશે

અન્ય સમાચારો પણ છે...