• Gujarati News
  • સુરેન્દ્રનગર શહેરમાં ગાયત્રી જયંતીની ઉજવણી કરાશે

સુરેન્દ્રનગર શહેરમાં ગાયત્રી જયંતીની ઉજવણી કરાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |ગાયત્રીપરિવાર સત્સંગ મંડળ દ્વારા તા. 29 મેને શુક્રવારના રોજ ગાયત્રી જયંતીની ઉજવણીનું આયોજન કરાયુ છે. પ્રસંગે 80 ફૂટના રોડ પર અયોધ્યાનગર ખાતે રાત્રે વિરાટ દીપયજ્ઞ તથા આનંદના ગરબા યોજાશે. જયારે વ્યસનમુકિતની પુસ્તિકાનું નિ:શૂલ્ક વિતરણ કરાશે. કાર્યક્રમને સફળ બનાવવા ઘનશ્યામભાઇ પંડ્યા સહિત ગાયત્રી પરિવાર સત્સંગ મંડળના કાર્યકરો તૈયારીઓ કરી રહ્યા છે.