તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તળપદા કોળી સમાજના તારલાઓને સન્માનીત કરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ¿રતનપર તળપદા કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને રમતવીરોને સન્માનીત કરવાના કાર્યક્રમનું આયોજન સમસ્ત તળપદા કોળી યુવક મંડળ દ્વારા તા. 8 જુલાઇના રોજ કરાયુ હતુ. કાર્યક્રમમાં રમતગમતમાં રાજયકક્ષાને 1 થી 3 નંબર મેળવેલ હોય તથા ધો. 9 થી 12માં 60 ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનીત કરી પ્રોત્સાહીત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...