તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | ધ્રાંગધ્રાનાઝાલાવાડ ગ્રાઉન્ડ પર 13 સપ્ટેમ્બર ના રોજ સૌરાષ્ટ્ર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર | ધ્રાંગધ્રાનાઝાલાવાડ ગ્રાઉન્ડ પર 13 સપ્ટેમ્બર ના રોજ સૌરાષ્ટ્ર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | ધ્રાંગધ્રાનાઝાલાવાડ ગ્રાઉન્ડ પર 13 સપ્ટેમ્બર ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખો ખો સ્પર્ધા યોજાશે. સ્પર્ધાનું ઊદધાટન જયેશભાઇ પટેલ કરશે. ખો ખો ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્પર્ધા મા કોલેજ ના ખેલાડીઓ ભાઞલેવા માટે આવશે કાર્યક્રમ ને સફળબનાવા માટે એસ.પી.જૈન કોલેજ નાપ્રિન્સિપાલ પ્રતિક ભાઈ દવે અને સ્ટાફના જેહમત ઊઠાવી રહયા છે.

ધ્રાંગધ્રામાં સૌરાષ્ટ્ર યુનિ.ની ખો ખો સ્પર્ધા યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો