તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • સુરેન્દ્રનગર | લખતરરેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ વી.જે.ઓઝા વિધાસંકુલમાં ઓઝા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર | લખતરરેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ વી.જે.ઓઝા વિધાસંકુલમાં ઓઝા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર | લખતરરેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ વી.જે.ઓઝા વિધાસંકુલમાં ઓઝા પરિવાર દ્વારા ત્રણ દિવસ માટે વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૧૦થી તા.૧૨ સપ્ટેમ્બર એમ ત્રણ દિવસીય ધાર્મિક કાર્યક્રમનાં આચાર્યપદે સનતકુમાર છોટાલાલ શાસ્ત્રી ઉપસ્થિત રહ્યાં હતાં. વિષ્ણુયાગની પુર્ણાહુતિ પ્રસંગે બ્રહ્મચોર્યાસીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો