તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |વઢવાણ તાલુકાના નગરપાલિકા શાળા નં. 1 રતનપર ખાતે મધ્યાહન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |વઢવાણ તાલુકાના નગરપાલિકા શાળા નં. 1 રતનપર ખાતે મધ્યાહન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |વઢવાણ તાલુકાના નગરપાલિકા શાળા નં. 1 રતનપર ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર મહિલા સંચાલક કમ-કુકની જગ્યા ખાલી છે. જગ્યા માટે જે મહિલા ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે મહિલા ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, વઢવાણ ખાતે રૂબરૂ મેળવી લેવાના રહેશે. જ્યારે સંપૂર્ણ વિગત ભરી જરૂરી આધારો સાથે તા. 20-9-2016 સુધીમાં મામલતદાર કચેરી વઢવાણ ખાતે જાહેર રજાના દિવસો સિવાય પરત કરવાના રહેશે.

મધ્યાહન ભોજન માટે મહિલા સંચાલક કમ કુકની નિમણૂંક થશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો