તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરની નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા તા. 25

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરની નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા તા. 25

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરની નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા તા. 25 સપ્ટેમ્બરના રોજ રવિવારે સોનબાઇની વાડી, સુરેન્દ્રનગર ખાતે પ્રેરણા કાર્યક્રમનું આયોજન કરાયુ છે. પ્રસંગે 500 વિધવા બહેનોને ઘઉં, ચોખા, ખાંડ, બાજરી, ગોળ, તેલનું વિતરણ કરાશે. જયારે વિધવા મહીલાઓના 4 તેજસ્વી બાળકો વત્સલ કમલેશભાઇ દંગી, આફતાબ ફારૂકભાઇ શેખ, શીતલ વિનોદભાઇ દલસાણીયા અને અભીજીત રાજેન્દ્રસિંહ રાઠોડને એન.એમ.શાહ એવોર્ડ અને નર્મદાબેન મગનલાલ જોશીને તપસ્વીની એવોર્ડ એનાયત કરાશે. કાર્યક્રમને સફળ બનાવવા રાજેશભાઇ રાવલ સહિતનાઓ તૈયારીઓ કરી રહ્યા છે.

નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા પ્રેરણા કાર્યક્રમ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો