તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરજિલ્લામાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા સમયાંત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરજિલ્લામાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા સમયાંતરે આંખોના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરજિલ્લામાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા સમયાંતરે આંખોના મોતીયાના વિનામૂલ્યે ઓપરેશન માટે કેમ્પ રાખવામાં આવે છે. ત્યારે હવે સુરેન્દ્રનગર શહેરમાં હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે દરરોજ સવારે 9 થી 12 અને 5 થી 7-30 દરમિયાન આંખની તકલીફવાળા દર્દીઓ વિનામૂલ્યે ઓપરેશન કરવા નામની નોંધણી કરાવી શકશે. દર્દીઓને તુરંત રાજકોટ હોસ્પિટલ ખાતે મોકલી આપી વિનામૂલ્યે મોતીયાનું આધુનીક ફેકો મશીનથી ઓપરેશન કરી નેત્રમણી બેસાડી આપવામાં આવશે.

વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન હવે ગમે ત્યારે થઇ શકશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો