તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘર પાસે પેશાબ કરવાની ના પાડતા માર માર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વઢવાણનાપ્રાણગઢ ગામે રહેતા પ્રેમજી ચીહલાના ઘર પાસે મગન સાકરીયા પેશાબ કરતા હતા. આથી પ્રેમજીભાઇએ ના પાડતા મગનભાઇએ ઉશ્કેરાઇ ગયા હતચા અને આવેશમાં આવી જઇને લાકડી વડે પ્રેમજીભાઇને માર મારી ઇજા પહોંચાડી હતી. જયારે હકાભાઇ સાકરીયા અને ગુજાભાઇ મગનભાઇએ ઘરમાંથી ધારિયા સહિતના હથિયારો વડે હૂમલો કર્યો હતો. અંગે જોરાવરનગર પોલીસ મથકે ત્રણેય આરોપીઓ સામે હથિયારાધારાના ભંગનો ગુનો નોંધી વધુ તપાસ રાજેન્દ્રસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો