તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણ,વાડી પ્લોટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણ,વાડી પ્લોટ

ગણેશ મહોત્સવ સમાપન તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર પંથકમાં ભક્તો વિઘ્નહર્તાનું વિસર્જન કરી રહ્યા છે. જિલ્લાના પાટડી, વઢવાણ,ધ્રાગંધ્રાના વિવિધ વિસ્તારમાંથી લોકોઅે ઉલ્લાસભેર અબીલ ગુલાલની છોળો વડે બાપ્પાને વિદાય આપી હતી.બીજી બાજુ મહોત્સમાં વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યકર્મ પણ થઇ રહ્યા છે. રાત પડે લોકો ભક્તિની સાથે ગરબા,નાટકને પણ માણી રહ્યા છે.તસવીર-પંકજ શાહ,મુકેશ પરીખ, મનીષ પારીક, મનોહરસિંહ રાણા

વઢવાણ

ધ્રાંગધ્રા, મોટી શેરી

વઢવાણ, રામપરા

ચોટીલા, શાસ્ત્રીનગર

સુરેન્દ્રનગર, વાદીપરા

સુરેન્દ્રનગર, કુંભારપરા

પાટડી, જમાદાર વાસ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો