તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલની M.B કોલેજમાં કારકિર્દી અંગે વ્યાખ્યાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં 81 રેવન્યુ તલાટીની ભરતીની કામગીરીનો ધમધમાટ શરૂ થયો

ગોંડલ | મહારાજાભગવતસિંહજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કારકિર્દી માર્ગદર્શન અંગે વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં બ્રાન્ચ મેનેજર વિજયભાઈ વાઢેર, કોલેજના પ્રો.વી.એમ.ગોહિલ સહિતનાઓ હાજર રહ્યા હતા. તેમજ અભિલેખાગાર પર વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં જીતેન્દ્ર શાહ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજવીના મૂલ્યો અને રાજકીય વહીવટોની પદ્ધતિઓનો પરિચય કરાવાયો હતો. તેમજ ઐતિહાસિક દસ્તાવેજોની અગત્યતા અને ઉપયોગીતા જણાવી હતી.

સુરેન્દ્રનગર કચેરી ખાતે તલાટીઓના ડોકયુમેન્ટનું વેરીફીકેશન હાથ ધરાયુ હતુ. તસવીર-મુકેશપરીખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો