લીંબડીમાં જિલ્લા યોગાસન સ્પર્ધા યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર| સુરેન્દ્રનગરમાંયોગ એન્ડ કલ્ચરલ એસોસિયેશન ઓફ ગુજરાત દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધાનું આયોજન તા. 3 ઓગસ્ટને ગુરૂવારે લીંબડીની ધનકુંવરબા કન્યા છાત્રાલય ખાતે યોજાનાર છે. સ્પર્ધામાં ભાગ લેવા માંગતા ભાઇ અને બહેનોએ એન્ટ્રી તારીખ 1લી ઓગસ્ટ સુધીમાં કન્યા છાત્રાલય ખાતે મોકલી આપવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યંુ છે.

અન્ય સમાચારો પણ છે...