પહેલાં ગુડ ન્યૂઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહેલાં ગુડ ન્યૂઝ

ST નિગમમાં સલાહકાર સમિતિમાં નિમણૂંક

સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરજિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઇ પટેલની ભલામણથી સુરેન્દ્રનગર શહેરના બે ભાજપના કાર્યકરોની રાજકોટ વિભાગ એસ.ટી. સલાહકાર બોર્ડમાં નિમણૂંક કરાઇ છે. જેમાં જિલ્લા ભાજપ કારોબારીના સદસ્ય વનરાજસિંહ શિવુભા રાણા અને શહેર ભાજપ ઉપપ્રમુખ મુકેશભાઇ ગોવાણીની વરણી થતા ભાજપના કાર્યકરોમાં આનંદ ફેલાયો છે. એસ.ટી.ને લગતા ઝાલાવાડના પ્રશ્નો, સૂચનો અને પરિવહન સેવાના પ્રશ્નો સલાહકાર બોર્ડમાં બન્ને હોદ્દેદારો રજૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...