તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક શામ મુકેશજીકી સુનહરી યાદો કે નામ કાર્યક્રમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ¿ફ્રેન્ડસ ગ્રૂપ ઓફ જોરાવરનગર દ્વારા તા. 15 જુલાઇને શનિવારે રાત્રે મેડિકલ હોલ, વઢવાણ ખાતે એક શામ મુકેશજી કી સુનહરી યાદો કે નામ કાર્યક્રમનું આયોજન કરાયુ છે. પ્રસંગે વોઇસ ઓફ મુકેશ સુનીલ પંજવાણી, વોઇસ ઓફલતા હંસાબેન ગજ્જર અને વોઇસ ઓફ આશા નીલમ પંજવાણી મુકેશજીના યાદગાર ફિલ્મી ગીતોની સફર કરાવશે. કાર્યક્રમમાં સલીમ જામ, વિક્રમભાઇ દવે, પ્રવિણસિંહ ઝાલા, કાંતીભાઇ ટમાલીયા સહિતનાઓ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...