તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરની શાળામાં ઓંરેજ ડે તથા બલુનડેનું આયોજન કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરશહેરની દયામયી માતા શાળામાં કે.જિ વિભાગ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા ભુલકાઓ માટે ઓરેંજ ડે અને બલુન ડેનું આયોજન તા. 8 જૂલાઇ શનિવારના રોજ કરાયું હતું. જેમાં બધાજ બાળકો ઊત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્મને સફળ બનાવવા આચાર્ય તથા શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...