તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગરમાં ચાર શિક્ષકોને સાંદીપની એવોર્ડથી એનાયત કરાયા

સુરેન્દ્રનગરમાં ચાર શિક્ષકોને સાંદીપની એવોર્ડથી એનાયત કરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર| સાંદીપનીઆશ્રમ, પોરબંદર ખાતે તાજેતરમાં સૌરાષ્ટ્ર કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે સારી કામગીરી કરનાર શિક્ષકોને સાંદીપની એવોર્ડ એનાયત થયા હતા. જેમાં ચમારજ શાળાના દિનેશભાઇ રાઠોડ, હાથીપુરા શાળાના લાલજીભાઇ પંચાલ, જોરાવરનગરના રમેશભાઇ મુંજપરા અને થોરીયાળીના વતની તથા બોટાદના શિક્ષક રત્નાકરભાઇ નાંગરને કથાકાર રમેશભાઇ ઓઝાના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...