• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | વઢવાણતાલુકાના દેદાદરા ગામમાં ભારે વરસાદને કારણે રસ્તા તૂટી

સુરેન્દ્રનગર | વઢવાણતાલુકાના દેદાદરા ગામમાં ભારે વરસાદને કારણે રસ્તા તૂટી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | વઢવાણતાલુકાના દેદાદરા ગામમાં ભારે વરસાદને કારણે રસ્તા તૂટી જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. આથી દેદાદરા ગામના સરપંચ અને મહેન્દ્રસિંહ ચાવડાની ટીમે અંતે રસ્તો રીપેર કર્યો હતો. ઉપરાંત 300 જેટલા અસરગ્રસ્ત લોકોને ઘરેઘરે જઇને ફૂડ પેકેટ વિતરણ કર્યું હતું. પ્રસંગે રાયમલભાઇ ચાવડા, નાનજીભાઇ ચાવડા વગેરે જહેમત ઉઠાવી હતી

દેદાદરા ગામના સરપંચે 300 અસરગ્રસતોને કરી સહાય

અન્ય સમાચારો પણ છે...