• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | પાટડીપોલીસ મથકે વર્ષ 2017માં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં આરોપી

સુરેન્દ્રનગર | પાટડીપોલીસ મથકે વર્ષ 2017માં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં આરોપી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | પાટડીપોલીસ મથકે વર્ષ 2017માં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં આરોપી ઝેઝરીનો હુસેનભાઇ અબ્દુલભાઇ સીપાઇ છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો હતો. ત્યારે પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એ.એ.જાડેજાની સૂચનાથી ટીમ પાટડી પોલીસ મથકમાં પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન રમેશભાઇ, નરપતસિંહ, ગુલાબ રસૂલભાઇ, અનિરૂધ્ધદાન સહિતનાઓએ બાતમીને આધારે હુસેનભાઇ અબ્દુલભાઇ સીપાઇને માલવણ ચોકડી પાસેથી ઝડપી લઇ પાટડી પોલીસના હવાલે કર્યો છે. અંગે પોલીસ તેની સઘન પૂછપરછ કરશે.

પાટડીમાં દારૂના ગુનામાં નાસતો ફરતો શખ્સ ઝબ્બે

અન્ય સમાચારો પણ છે...