તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરનાવિઠ્ઠલપ્રેસ રોડ પર આવેલ મહાવીર સ્વામિ જિનાલય ખાતે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરનાવિઠ્ઠલપ્રેસ રોડ પર આવેલ મહાવીર સ્વામિ જિનાલય ખાતે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરનાવિઠ્ઠલપ્રેસ રોડ પર આવેલ મહાવીર સ્વામિ જિનાલય ખાતે તા. 11મી સપ્ટેમ્બરને રવિવારે સવારે 9થી 1 દરમિયાન શત્રુંજય ભાવયાત્રાનું આયોજન કરાયુ છે. જેમાં નરેશભાઇ શાહ અને ચંદ્રકાંતભાઇ શાહ સંગીતમય શૈલીમાં ભાવયાત્રા રજૂ કરશે. પ્રસંગે 13 પુસ્તકોના વિમોચનનો કાર્યક્રમ પણ યોજાનાર છે. પ્રસંગે બહોળી સંખ્યામાં શ્રાવકોને ઉપસ્થિત રહેવા એક યાદીમાં જણાવાયુ છે.

સુરેન્દ્રનગરમાં સંગીતમય શત્રુંજય ભાવયાત્રા યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો