તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગર્લ્સ હાઇસ્કૂલનાં આચાર્યાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગર્લ્સ હાઇસ્કૂલનાં આચાર્યાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ

સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરનીસી.યુ.શાહ વિકાસ ગર્લ્સ હાઇસ્કૂલના આચાર્યા હર્ષદબા સી. જાડેજાને તા. 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિને રાષ્ટ્રીય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષીક એનાયત થયો હતો. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને શિક્ષણ મંત્રી પ્રકાશ જાવડેકર સહિતનાઓના હસ્તે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે હર્ષદબાના એવોર્ડ અપાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં હર્ષદબા જાડેજાને રાજય સરકાર તરફથી પણ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો