• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગર આરટીઓ કચેરી દ્વારા વાહનોમાં હાઇ સીકયોરીટી નંબર પ્લેટ

સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગર આરટીઓ કચેરી દ્વારા વાહનોમાં હાઇ સીકયોરીટી નંબર પ્લેટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગર આરટીઓ કચેરી દ્વારા વાહનોમાં હાઇ સીકયોરીટી નંબર પ્લેટ ફીટ કરાઇ છે. ત્યારે અમુક વાહનોમાં નંબર પ્લેટ ભૂંસાઇ ગયાના બનાવો ધ્યાને આવ્યા છે. આથી આરટીઓ કચેરી દ્વારા નંબર પ્લેુટ પર વિનામૂલ્યે બ્લોક ફોઇલ લગાવી આપવામાં આવનાર હોવાનું આરટીઓ અધિકારી એ.એ.પઠાણની એક યાદીમાં જણાવાયુ છે.

ભૂંસાઇ ગયેલી હાઇસીકયુરીટી નંબર પ્લેટ વિનામૂલ્યે બદલાશે

અન્ય સમાચારો પણ છે...