• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામે યોજાયેલ બેઠકમાં વ્યસનમુક્તિ અંગે ગાંધીનગર

સુરેન્દ્રનગર |ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામે યોજાયેલ બેઠકમાં વ્યસનમુક્તિ અંગે ગાંધીનગર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામે યોજાયેલ બેઠકમાં વ્યસનમુક્તિ અંગે ગાંધીનગર રેલીમાં જોડાવા માટેની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ગામના સરપંચ રણછોડભાઈ વિરજીભાઈ રંભાણીની અધ્યક્ષતામાં વડીલોની સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં આગામી ૨૫મી ઓક્ટોબરે રાજપર ગ્રામ્ય સમિતિ દ્વારા વ્યસન મુક્તિની જાહેરાત કરવા માટે મહાસભાનું આયોજન કરવા અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જયારે રાજપર ગ્રામ્ય કક્ષાની બેઠકમાં હાજરી આપીને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આગામી સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યક્રમોમાં જોડાવવા માર્ગદર્શન પૂરું પડ્યું હતું.

રાજપરને વ્યસન મુક્ત બનાવવા ગ્રામજનોનો નિર્ધાર

અન્ય સમાચારો પણ છે...