તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | રતનપરનીશેરી નં. 9માં રહેતા પ્રદીપભાઇ ગોહિલ ચાવડા પોતાના

સુરેન્દ્રનગર | રતનપરનીશેરી નં. 9માં રહેતા પ્રદીપભાઇ ગોહિલ ચાવડા પોતાના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | રતનપરનીશેરી નં. 9માં રહેતા પ્રદીપભાઇ ગોહિલ ચાવડા પોતાના ઘેર હતા. સમયે ઘરની બહાર બાઇક પર બેસેલા અનિલભાઇ અને રાકેશભાઇ નામના બે શખ્સો ભૂંડા બોલી ગાળો બોલતા હતા. ત્યારે બન્ને શખ્સોને ટપારતા ઉશ્કેરાઇ જઇને બન્ને શખ્સોએ પ્રદીપભાઇને માર માર્યાની જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા માર માર્યો

અન્ય સમાચારો પણ છે...