તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરખાતે આગામી તા.17 જૂન 2017ના શનિવારના રોજ 11 .30 કલાકે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાનાર છે. જે અન્વયે પ્રથમ તબક્કામાં સંસદસભ્ય, ધારાસભ્ય સાથે અને ત્યાર બાદ અિકારીઓ સાથે બેઠક યોજાશે. જેની સંબંધકર્તા તમામે નોંધ લઇ ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...