તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગરમાં સાંજે ઝાપટુ પડતાં અસહ્ય ઉકળાટથી રાહત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં સાંજે ઝાપટુ પડતાં અસહ્ય ઉકળાટથી રાહત

સુરેન્દ્રનગરમાં શુક્રવારે દિવસ ભરના ઉકળાટ અને બફારા બાદ સાંજના સમયે વરસાદી ઝાપટુ પડ્યુ હતુ. ભારે પવન સાથે આવેલા વરસાદે શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ફેરવી દીધુ હતુ. જયારે પવન અને વરસાદી વાતાવરણની ઠંડકના લીધે લોકોએ બફારામાં હાશકારો અનુભવ્યો હતો. જયારે આકાશમાં હજુ પણ કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હોવાથી રાત્રે વરસાદ પડવાની વકી સેવાઇ રહી છે. તસસવીર-તુષાર માલવણીયા

અન્ય સમાચારો પણ છે...