તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરમાંટાવર પાસે દરજીની ડેલીમાં રહેતા શીતલબેનના લગ્ન નિર્મળનગરમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરમાંટાવર પાસે દરજીની ડેલીમાં રહેતા શીતલબેનના લગ્ન નિર્મળનગરમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરમાંટાવર પાસે દરજીની ડેલીમાં રહેતા શીતલબેનના લગ્ન નિર્મળનગરમાં રહેતા હિતેષભાઈ રાઠોડ સાથે થયા હતાં. લગ્નગાળા દરમિયાન પુત્ર અને પુત્રી હોવા છતાં બંને પતિ-પત્નીએ છૂટાછેડા લઇ લીધા હતાં. પરંતુ શીતલબેન અને તેમની બહેનપણી વિનંદાબેન સાથે હિતેષભાઈને ઘેર સંતાનોને મળવા ગયા હતાં. ત્યારે બાબતની દાઝ રાખી શીતલબેન અને વિનંદાબેનને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે વઢવાણ પોલીસ મથકે શીતલબેન ગણપતભાઈ કોળીએ હિતેષભાઈ ખોડાભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એમ.ડી.વાઘેલા ચલાવી રહ્યાંછે.

સંતાનોને મળવા ગયેલી માતા અને સખીને ધમકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો