તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • સુરેન્દ્રનગર | લાયન્સકલબ ઓફ સુરેન્દ્રનગર (મેઇન), લાયન્સ કલબ ઓફ સુરેન્દ્રનગર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર | લાયન્સકલબ ઓફ સુરેન્દ્રનગર (મેઇન), લાયન્સ કલબ ઓફ સુરેન્દ્રનગર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર | લાયન્સકલબ ઓફ સુરેન્દ્રનગર (મેઇન), લાયન્સ કલબ ઓફ સુરેન્દ્રનગર (ક્રાઉન) અને લાયોનેશ કલબ દ્વારા રવિવારના રોજ મેધદેવ લાયન્સ હોલ ખાતે સેતુ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. પ્રસંગે યોજાયેલ રીજીયન કોન્ફરન્સમાં સુરેન્દ્રનગર ઉપરાંત થાન, હળવદ, મોરબી, વાંકાનેર, પડધરીની લાયન્સ કલબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રીજીયન ચેર પરસન ઉદયનભાઇ દવે, ડિસ્ટ્રીકટ ગર્વનર કમલેશભાઇ શાહ, હિતેશ ગણાત્રા, ડો. જગદીશભાઇ ત્રિવેદીએ લાયન્સ કલબના શતાબ્દી વર્ષની ઉજવણી વિશે માહિતી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ત્રણેય કલબના પ્રેસીડેન્ટ સહિતની ટીમે તૈયારીઓ કરી હતી.

લાયન્સ કલબની રીજીયન કોન્ફરન્સમાં સેતુ કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો