તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરએસ.ટી.ડેપોમાં છેલ્લા બે વર્ષથી અસ્થિર મગજની મહિલા બેસતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરએસ.ટી.ડેપોમાં છેલ્લા બે વર્ષથી અસ્થિર મગજની મહિલા બેસતી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરએસ.ટી.ડેપોમાં છેલ્લા બે વર્ષથી અસ્થિર મગજની મહિલા બેસતી હતી. ત્યારે મહિલાની તબિયત લથડતા યશ શાહ, લક્કીરાજસિંહ પરમાર, મયૂર શાહ, મનહરસિંહ રાણા સહિતના સેવાભાવી લોકો દ્વારા ગાંધી હોસ્પિટલે લાવવામાં આવી હતી. બીજી તરફ થોડા દિવસો પહેલા અકસ્માતે મહિલાને ગંભીર ઇજાઓ થઇ હોવાને ધ્યાને આવ્યુ હતું. ત્યારે મહિલા ઉંટડી ગામના અને 30 વર્ષના દેવીપૂજક સંતોષબેન હોવાનું ખૂલ્યુ હતું. આથી સંતોષબેનના ભત્રીજા સોનુભાઈને સાથે રાખી સેવાભાવી લોકોએ સંતોષબેનને યદુનંદન ટ્રસ્ટ મોરબી ખાતે લઇ ગયા હતાં.

અસ્થિર મગજની મહિલાને સારવાર અપાવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો