તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનુસંધાન પહેલા પાનાનું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મળીહતી. આથી એલસીબી પીએસઆઇ એ.ડી.પરમાર, કે.આર.સીસોદીયા સહિતની ટીમ દ્વારા દરોડો કરાયો હતો. જેમાં વરલી મટકાનો જુગાર રમતા રજનીકાંત શાહ, કિશનભાઇ બારૈયા, જયેન્દ્રસિંહ પરમાર, નવીનભાઇ ઠક્કર, ગોપાલભાઇ સોલંકીને ઝડપી લીધા હતા. શખ્સો પાસેથી રોકડા રૂપિયા 5360, 12 મોબાઇલ કિંમત રૂપિયા 22,500, કેલ્કયુલેટર અને વરલી મટકાના સાહિત્ય સહિત રૂપિયા 27,910નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પાંચેય શખ્સો સામે સુરેન્દ્રનગર ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

કોયબામાંમકાનમાંથી...

મકાનમાલિકે ચોરી થવાની જાણ હળવદ પોલિસને કરતા હળવદ પી.એસ.આઈ. ઘટના સ્થળે દોડી આજુબાજુ પૂછપરછ હાથ ધરેલ હતી મકાન માલિક જયંતિભાઈ પટેલએ હળવદ પોલિસમાં 3.18 લાખની રકમની ચોરી થયાની હળવદ પોલિસમાં ફરિયાદ કરી હતી. કોયબા ગામના ખેડૂત 40 હજારના કપાસ બે દિવસ પહેલા માર્કેટીંગ યાર્ડમાં વેચેલ હતો અન્ય પૈસા કબાટમાં પડ્યા હતા. આથી હળવદ પી.એસ.આઈ. એમ.પી. ચાવડાએ તસ્કરોને પકડવા માટે જુદી જુદી ટીમ બનાવી તસ્કરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

ધ્રાંગધ્રામાગેરેજ...

કલાકનીમહેનત બાદ આગ પર કાબૂ મેળવેલ હતો. જ્યારે લાખો રૂપિયાનો સામાન અને વાહન બળીને ખાખ થઈ ગયો હતો. ત્યારે દુકાનના માલીક દ્વારા વિશાલભાઈ વશરામભાઈ દલવાડીએ ધ્રાંગધ્રા સીટીને આગના બનાવની નોંધ કરાવેલ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો