તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલાં ગુડ ન્યૂઝ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહેલાં ગુડ ન્યૂઝ

રેલવે પોલીસે મોબાઇલ મૂળ માલીકને પરત કર્યો

સુરેન્દ્રનગર|વઢવાણના ગણપતિફાટસર વિસ્તારમાં રહેતા કૌશીકભાઇ રતિલાલ સોલંકી તા. 11 માર્ચના રોજ સૌરાષ્ટ્ર મેઇલમાં મુસાફરી કરતા હતા. સમયે તેમનો લીનોવો કંપનીનો મોબાઇલ ખોવાઇ જતા સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકે જાણ કરી હતી. આથી મોબાઇલ પેટ્રોલીંગ દરમિયાન મળી આવતા રેલવે પોલીસના પીએસઆઇ ખુશાલભાઇ શુકલના માર્ગદર્શન નીચે રમેશભાઇ, દીલીપસીંહ મસાણી સહિતનાઓની હાજરીમાં મૂળ માલીકને પરત સોંપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો