તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગરમાંથી જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરશહેરના વચલી ફાટક પાસે જાહેર રસ્તા પર વરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો કર્યો હતો. જેમાં પાંચ શખ્સોએ રોકડા અને વરલી મટકાના સાહિત્ય સહિત રૂપીયા 27,910ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

સુરેન્દ્રનગરના જાહેર રસ્તાઓ પર જુગારની બદી ફૂલી ફાલી છે. થોડા દિવસ પહેલા પોલીસે પતરાવાળી ચોક અને પોપટપરા વિસ્તારમાંથી વરલી મટકાનો જુગાર રમાડતા શખ્સને ઝડપી લીધો હતો. ત્યારે એલસીબી ટીમના રવિભાઇ ભરવાડ અને ભરતસિંહ મસાણીને શહેરની વચલી ફાટક પાસે આવેલા કપૂરીયા હાઉસ પાસે વરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમી

અનુસંધાનપાના નં.3 પર...

LCBનો દરોડો : 27,910નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગરમાંથી વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપાયેલા પાંચ શખ્સો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો