ચોટીલા હાઇવે પર બે અકસ્માત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલાતાલુકાના સાંગાણી ગામના દિનેશભાઇ પ્રેમજીભાઇ મકવાણા બાઇક પર જઇ રહ્યા હતા. ત્યારે અચાનક બાઇક સ્લીપ થઇ જતા પ્રથમ ચોટીલા બાદમાં રાજકોટ સારવાર માટે લઇ જવાયા હતા. જયારે બીજા બનાવમાં વનેગઢ ગામના ગવુબેન ભૂપતભાઇ ચૌહાણને બાઇક ચાલકે ટક્કર મારતા તેમને પણ રાજકોટ વધુ સારવાર માટે લઇ જવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...