• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | વઢવાણતાલુકાના રામપરા ગામે રહેતા ભરતભાઇ સવદાસભાઇ ચાવડાની વડોદની

સુરેન્દ્રનગર | વઢવાણતાલુકાના રામપરા ગામે રહેતા ભરતભાઇ સવદાસભાઇ ચાવડાની વડોદની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | વઢવાણતાલુકાના રામપરા ગામે રહેતા ભરતભાઇ સવદાસભાઇ ચાવડાની વડોદની સીમમાં જમીન આવેલી છે. ત્યારે તા.25 થી 26 જુલાઇના સમયગાળા દરમીયાન કોઇ અજાણ્યા શખ્સો ખેતરના કૂવામાં રાખેલ રૂપિયા 20 હજારની કિંમતના 200 મીટર જેટલા વાયરની ચોરી કરી લઇ ગયા હતા. અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાતા વધુ તપાસ અશ્વિનભાઇ દવે ચલાવી રહ્યા છે.

વડોદની સીમ જમીનમાંથી 20 હજારના વાયરની ચોરી

અન્ય સમાચારો પણ છે...