• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • પર્યૂષણ પર્વ દરમિયાન શહેરમાં માંસ મચ્છીના વેચાણ પર પ્રતિબંધ

પર્યૂષણ પર્વ દરમિયાન શહેરમાં માંસ-મચ્છીના વેચાણ પર પ્રતિબંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર- વઢવાણ શહેરમાં રાતના સમયે માંસાહારની લારીઓના રીતસર હાટડા લાગે છે. ત્યારે આગામી ધાર્મિક તહેવારોને ધ્યાને લઇ પાલિકા દ્વારા શહેરમાં જાહેરમાં માસાંહાર વેચવા પર પ્રતીબંધ ફરમાવ્યો છે. જો કોઇ ઇસમમાં જાહેરમાં વેચાણ કરતો ધ્યાને આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સુરેન્દ્રનગર અને વઢવાણના શહેરી વિસ્તારમાં જૈનોની વસ્તી સવિશેષ છે. ત્યારે નગરપાલીકા દ્વારા જૈનોના પવિત્ર પર્યૂષણ પર્વને ધ્યાને લઇ તા. 19 થી 26 ઓગસ્ટ દરમીયાન જાહેરમાં માંસાહારનું વેચાણ કરવા પર પ્રતિબંધ લાદી દીધો છે. સુરેન્દ્રનગર નગરપાલિકાના ચીફ ઓફીસર ગીરીશ સરૈયાએ પરિપત્ર બહાર પાડીને જાહેર જનતાની સાંપ્રદાયીક કે ધાર્મીક લાગણી દુભાય નહી તે માટે પર્યૂષણ પર્વના દિવસો

અનુસંધાનપાના નં.3

અન્ય સમાચારો પણ છે...