જિલ્લાના 14 કોન્સ્ટેબલોને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાંછેલ્લા લાંબા સમયથી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ પ્રમોશનની રાહ જોઇને બેઠા હતા. ત્યારે જિલ્લા પોલીસ વડાએ જિલ્લાના 14 પોલીસ કોન્સ્ટેબલોને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપતા આનંદની લાગણી ફેલાઇ છે.

જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓ ઘણા લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઇને બેઠા હતા. જિલ્લા પોલીસ વડા દીપકકુમાર મેઘાણીએ 14 પોલીસ કોન્સ્ટેબલોને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપતા પોલીસ બેડામાં આનંદની લાગણી ફેલાઇ છે.

પ્રમોટેડ કર્મચારી

આનંદો|કર્મી ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...