• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | 17મી સપ્ટેમ્બરે વિશ્વભરમાં ડ્રાઇવર્સ ડે ની વિવિધ રીતે

સુરેન્દ્રનગર | 17મી સપ્ટેમ્બરે વિશ્વભરમાં ડ્રાઇવર્સ ડે ની વિવિધ રીતે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | 17મી સપ્ટેમ્બરે વિશ્વભરમાં ડ્રાઇવર્સ ડે ની વિવિધ રીતે ઉજવણી થાયછે. લીંબડીમાં પણ આઇઓસી તથા સંભવનાથ પરિવાર દ્વારા ડ્રાઇવર્સ ડે નિમિતે નેત્રનિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. નેશનલ હાઇવે પર વાહનો ચલાવતા ચાલકોના નેત્રોની ચકાસણી કરી મફત જરૂરી દવા તથા ચશ્માનું વિતરણ કરાયું હતું. કેમ્પમાં ડૉ. જયેશ વેશેટિયન તથા સ્ટાફે સેવા આપી હતી. સંભવનાથ પરિવાર સેવાના અમૃતભાઇ ગડા, હેતુભા જાડેજા , કિશોરભાઇ છેડા તથા આઇઓસીના કમલેશ ગાંધી હાજર રહ્યા હતા. જયારે ડ્રાઇવરોને પુરસ્કાર અને ભેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા.

લીંબડીમાં ડ્રાઇવર્સ ડે નિમિતે નેત્રનિદાન કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...