• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | રબારીસમાજના તેજસ્વી તારલાઓને સન્માનીત કરવાના કાર્યક્રમનું આયોજન 10

સુરેન્દ્રનગર | રબારીસમાજના તેજસ્વી તારલાઓને સન્માનીત કરવાના કાર્યક્રમનું આયોજન 10

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | રબારીસમાજના તેજસ્વી તારલાઓને સન્માનીત કરવાના કાર્યક્રમનું આયોજન 10 સપ્ટેમ્બરને રવિવારે મેડિકલ હોલ, વઢવાણ ખાતે કરાયુ છે. આથી ધો. 10 અને 12માં 65 ટકા કે તેથી વધુ ગુણ લાવનાર વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટની ઝેરોક્ષ તા. 26 ઓગસ્ટ સુધીમાં રબારી સમાજ છાત્રાલય ખાતે મોકલી આપવા ઘનશ્યામભાઇ સાવધરીયા અને રણછોડભાઇ નાંગરની એક યાદીમાં જણાવાયુ છે.

રબારી સમાજના તેજસ્વી છાત્રોને સન્માનિત કરાશે

અન્ય સમાચારો પણ છે...