સન્નીસ્કાય હાઈ. માં બાયો ફયુઅલ ડે ઉજવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરખાતે આવેલ સન્નીસ્કય ઈંગ્લિશ હાઈસ્કુલમાં વર્લ્ડ બાયોફૂઅલ ડે તા. 10 ઓગસ્ટ 2017ના રોજ ઉજવણીના ભાગરૂપે શાળાના 70 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં શાળાના વિદ્યાર્થી કોઠારી ઝેનીલ એસ. પ્રથમ ક્રમાંકે વિજેતા જાહેર થતા ધારાસભ્ય વર્ષાબેન દોશીના હસ્તે શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...