• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર| ભારતસરકારના પેટ્રોલીયમ અને નેચરલ ગેસ વિભાગ દ્વારા દેશ ભરમાં

સુરેન્દ્રનગર| ભારતસરકારના પેટ્રોલીયમ અને નેચરલ ગેસ વિભાગ દ્વારા દેશ ભરમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર| ભારતસરકારના પેટ્રોલીયમ અને નેચરલ ગેસ વિભાગ દ્વારા દેશ ભરમાં વિશ્વ જૈવ ઇંધણ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત તા.12 ઓગસ્ટના રોજ સુરેન્દ્રનગર મેડીકલ હોલ, વઢવાણ ખાતે સવારે ઉજવણી થનાર છે.

પ્રસંગે કલેકટર ઉદીત અગ્રવાલ, ધારાસભ્ય વર્ષાબેન દોશી, પ્રકાશભાઇ વરમોરા ઉપસ્થીત રહેશે. કાર્યક્રમમાં વિશ્વમાં વધતી ઇંધણની ખપતના વિકલ્પ રૂપે જૈવ ઇંધણના ફાયદાની માહિતી આપવામાં આવશે.

વિશ્વ જૈવ ઇંધણ દિવસની ઉજવણી કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...