• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર| થાનક્ષત્રીય સમાજ દ્વારા સત્કાર સમારંભ અને આઠમો ઇનામ વિતરણ

સુરેન્દ્રનગર| થાનક્ષત્રીય સમાજ દ્વારા સત્કાર સમારંભ અને આઠમો ઇનામ વિતરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર| થાનક્ષત્રીય સમાજ દ્વારા સત્કાર સમારંભ અને આઠમો ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. પ્રસંગે ઝાલાવાડ ક્ષત્રીય સમાજના પ્રમુખ રૂદ્રદત્તસિ઼ંહ ઝાલા , ગીરીરાજસિંહ યોગેન્દ્રસિંહ રાણા, ઉપસ્થિતી રહ્યાં હતાં. જ્યારે ધો.1 થી કોલેજ સુધી ભણતા વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત કરાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા યુવા ક્ષત્રીય સમાજના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

થાન ક્ષત્રીય સમાજ દ્વારા સત્કાર સમારંભ યોજાયો

અન્ય સમાચારો પણ છે...