સામાજિક વનીકરણ યોજના હેઠળ લાભ લેવા ખેડૂતો સંપર્ક કરે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર : કેન્દ્રતેમજ રાજ્ય સરકારની વ્યક્તિગત લાભાર્થી યોજના હેઠળ વનવિભાગ દ્વારા સામાજિક વનીકરણ વિભાગ સુરેન્દ્રનગર અંતર્ગત કેન્દ્ર રાજ્ય સરકારની સંલગ્ન યોજના એગ્રોરેસ્ટ્રી રાજ્ય સરકારની વૃક્ષખેતી તેમજ મનરેગા યોજનાના એફ.એફ.મોડેલ હેઠળ ખેતરમાં તેમજ શેઢા, પાળા પર વાવેતર કરવા રસ ધરાવતા ખેડૂતોએ સુરેન્દ્રનગર વિભાગ હેઠળ આવેલ સંબંધિત તાલુકાની પરીક્ષેત્ર વનઅિધકારીશ્રીની કચેરીએ રૂબરૂ સંપર્ક કરવો. ખેડૂતોએ જરૂરી સમજ મેળવી લાભ લેવા અંગેની લેખીતમાં અરજી દિન 7માં કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...