બાબર સમાજના તેજસ્વી તારલાઓને સન્માનીત કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
च़સુરેન્દ્રનગર ¿સુરેન્દ્રનગર બાબર યુવક મંડળ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓને સન્માનીત કરવાના કાર્યક્રમનું આયોજન તા. 29 જુલાઇને શનિવારે બ્રાહ્મણની ભોજનશાળા, બારી રોડ, વઢવાણ ખાતે કરાયુ છે. પ્રસંગે દાતાઓ તરફથી વિદ્યાર્થીઓને જીકેની બુક, સ્કૂલ બેગ, ફૂલસ્કેપ ચોપડા આપવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા બાબર યુવક મંડળના સભ્યો તૈયારીઓ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...