• Gujarati News
  • સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરની ડી.એન.ટી.હાઇસ્કૂલ જોરાવરનગર ખાતે ચેસ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં

સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરની ડી.એન.ટી.હાઇસ્કૂલ જોરાવરનગર ખાતે ચેસ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરની ડી.એન.ટી.હાઇસ્કૂલ જોરાવરનગર ખાતે ચેસ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં જવાહરલાલ નહેરૂ વિવિધલક્ષી વિદ્યાલયનાં વિદ્યાર્થીઓમાં અન્ડર-19 વિભાગમાં રાણા વિશ્વરાજસંહ તથા ચૂડાસમા ચંદ્રદિપસિંહ તેમજ અન્ડર-17માં ગઢવી જયની રાજયકક્ષાએ પસંદગી થઇ હતી. વિદ્યાર્થીઓની સિદ્ધિથી વ્યાયામ શિક્ષક દેવેન્દ્રસિંહ ડી.ચૂડાસમા, આચાર્યા હેમાબેન ડી.ઝિબ્બા સહિત શાળામાં આનંદની લાગણી ફેલાઇ હતી.

શહેરના છાત્રોની ચેસ ટુર્નામેન્ટમાં રાજયકક્ષાએ પસંદગી