• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • ધ્રાંગધ્રા | ધ્રાંગધ્રાનારાજગઢમા રહેતા ખેડૂત મહેશભાઈ નાગરભાઈએ ખેતરમાં વરીયાળીનું વાવેતર

ધ્રાંગધ્રા | ધ્રાંગધ્રાનારાજગઢમા રહેતા ખેડૂત મહેશભાઈ નાગરભાઈએ ખેતરમાં વરીયાળીનું વાવેતર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા | ધ્રાંગધ્રાનારાજગઢમા રહેતા ખેડૂત મહેશભાઈ નાગરભાઈએ ખેતરમાં વરીયાળીનું વાવેતર કર્યું હતું. પાકમાં મહેશભાઇ દવાનો છંટકાવ કરતા હતા. દરમિયાન દવાની ઝેરી અસર થતા ખેડૂતને સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોધી વધુ તપાસ એ.એસ.આઇ એમ.બી.સોલંકી ચલાવી રહ્યા છે.

રાજગઢમાં દવા છાટતા ઝેરી અસર થતા ખેડૂતનું મોત

અન્ય સમાચારો પણ છે...