4 શખ્સ સામે દિકરીને ભગાડી ગયાની ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરબસ સ્ટેન્ડ પાછળ ખાટકીવાસમાં રહેતા હુરબાઈબેન દિલાવરભાઈ મોવરની દિકરી રસીદાબાનુને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે હનીફભાઈ અબ્બાસભાઈ કટીયા નામનો શખ્સ લઇ ગયો હતો. ત્યારે બનાવમાં બી-ડિવીઝન પોલીસ મથકે બે મહિલા સહિત ચાર શખ્સો સામે હુરબાઈબેને ફરિયાદ નોંધાવી હતી. આથી ભગાડી જનાર હનીફભાઈ

અનુસંધાનપાના નં.3

અન્ય સમાચારો પણ છે...