તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • સુરેન્દ્રનગર | રાજકોટનાંરાયકા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટે ચોટીલાનાં અજયભાઈ સાંબડને ટ્રસ્ટના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર | રાજકોટનાંરાયકા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટે ચોટીલાનાં અજયભાઈ સાંબડને ટ્રસ્ટના

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર | રાજકોટનાંરાયકા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટે ચોટીલાનાં અજયભાઈ સાંબડને ટ્રસ્ટના મુખ્ય કાર્યવાહ કમિટીના સભ્ય તરીકે નિમણૂંક આપવામાં આવી છે. ઉપરાંત સૌરાષ્ટ્ર-ક્છનાં રબારી સમાજને રેકટની પ્રવૃત્તિઓનં લાભ ઘર આંગણે કે નજીકમાં મળી રહે તથા તેની સેવા અને વ્યાપ વિસ્તારી શકાય તે માટે શાખાનું વધારાનું રજીસ્ટ્રેશન કરાવી તેની કાર્યવાહીનું સંચાલન રાજકોટથી કરવાનું પણ નક્કી થયાનું ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.

રાયકા એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટમાં નિમણૂંક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો