તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરજિલ્લાના 40 ગામોમાં રિલાયન્સ ફાઉન્ડેશનની જાણકારી આપવામાં આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરજિલ્લાના 40 ગામોમાં રિલાયન્સ ફાઉન્ડેશનની જાણકારી આપવામાં આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરજિલ્લાના 40 ગામોમાં રિલાયન્સ ફાઉન્ડેશનની જાણકારી આપવામાં આવી હતી. જેમાં 2 માર્ચથી 12 માર્ચ સુધી સતત કેમ્પેઇનના માધ્યમથી રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા નોંધનીય છે કે રિલાયન્સ ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશય લોકોને યોગ્ય સમયે માહિતી મળી રહે તે માટે વધુ ને વધુ લોકો ન્યૂઝ પેપર, મફત હેલ્પલાઇન અને વોઇસ મેસેજના માધ્યમથી મળી રહે તે માટે 1200 જેટલા લોકોની નોંધણી પણ કરવામાં આવી હતી.

40 ગામોમાં રિલાયન્સ ફાઉન્ડેશનની કામગીરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો