તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | કોઠારીયામાંહઝરત ગેબી સરકાર ખીદમત કમીટી દ્વારા ઉર્ષ પર્વે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર | કોઠારીયામાંહઝરત ગેબી સરકાર ખીદમત કમીટી દ્વારા ઉર્ષ પર્વે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | કોઠારીયામાંહઝરત ગેબી સરકાર ખીદમત કમીટી દ્વારા ઉર્ષ પર્વે છઠ્ઠા સર્વજ્ઞાતિય સમૂહલગ્ન અને ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયુ હતુ. જેમાં કુર્અાન ખ્વાની, સંદલ શરીફનું ઝૂલુશ, ન્યાઝ યોજાયા હતા. હિન્દુ-મુસ્લિમ સમાજના 32 યુવક-યુવતીઓના લગ્ન અને નિકાહ લેવાયા હતા. વિક્રમ ઠાકોર ગ્રૂપ દ્વારા લોકડાયરાનું આયોજન કરાયુ હતુ. ખાદીમ સિંકદરબાપુ, રાજભા જાદવ, રાજેન્દ્રભાઇ ગઢવી, ગેલાભાઇ ભરવાડ, રસીદભાઇ કોંઢીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ખાદીમ સીકંદરબાપુની આગેવાનીમાં યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

કોઠારીયામાં જશ્ને ઉર્ષ અને સર્વજ્ઞાતિય સમૂહલગ્નોત્સવ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો