તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૂળીમા ચોરીનાં ઇરાદે આવેલા ત્રણ ઝબ્બે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મૂળીમાંરાતનાં સમયે ચોરી કરવાનાં ઇરાદાથી સુરેન્દ્રનગરનાં ત્રણ યુવાનો ફરતા હતા. પરંતુ કામ પુરૂ પાડે તે પહેલા પોલીસે ત્રણેયને ઝડપી કાર સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

મૂળીપોલીસ મથકનાં એસ.આર.ધોરી, રણજીતસિંહ મોરી સહિતનાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દરમિયાન મૂળી મેઇન બજારમાં માંડવરાયજી મંદિર પાસે આવેલ દુકાનોમાં સુરેન્દ્રનગરનાં અવેશ દિલુભાઇ મોવર, ઇસબ રસુલાલ કટીયા, ફારૂક હુસેનભાઇ માણેક સહિતનાં દુકાનોનાં તાળા ફંફોસતા હતાં ત્યારે પોલીસે ત્રણેય આરોપીને ઝડપી પુછપરછ કરતા જવાબ યોગ્ય આપી શક્યા હતા. આથી પોલીસે ત્રણેય આરોપી સહિત કારનો કબ્જો લીધો હતો. જ્યારે અગાઉ આરોપીઓએ ચોરી કરી છે. કેમ સહિતની વધુતપાસ એસ.ડી.મહેતા ચલાવી રહ્યા છે.

માંડવરાયજીમંદિર પાસે દુકાનોનાં તાળા ફંફોસતા પોલીસનાં હાથે ઝડપાયા

મૂળીમાં આરોપી સાથે કાર સહિતનો મુદ્દામાલ ઝડપાયો હતો. તસવીર-જયદેવ ગોસ્વામી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો